"તમારી વ્યક્તિ તમારી ઇચ્છા મુજબ કરે તેવું તમે તેના પર લાદી દેશો ત્યારે તે વ્યક્તિ ખાનગીમાં પોતાની રીતે વર્તવાની શરૂઆત કરી દેશે અને જેવી તક મળશે કે તરત જ તે તમારાથી દૂર થઇ જશે."
- પાયલ ચાવડા પાલોદરા

Gujarati Thought by Payal Chavda Palodara : 111800368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now