શરીર પરનો ગમે તેટલો
ઊંડો ઘાવ પણ ક્યારેક તો રૂઝાઈ જ જાય છે,
પરંતુ મનના ઘાવ
રૂઝાતાં જીંદગી
નીકળી જાય છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Whatsapp-Status by Manjula Gajkandh : 111800114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now