અત્યારે રસોડામાં રડતાં રડતાં રસોઈ બનાવી..
આંખોમાંથી આંસું બંધ નથી થતાં..
કારણ બસ એજ કે, પીરિયડસનો પેટમાં દુખાવો સહન નથી થતો..
દવા નથી લઈ શકતી કારણ કે, સાઇડ ઇફેક્ટ કરે.
આરામ નથી કરી શકતી કારણ કે, કામ કરવા વાળુ બીજું છે નહીં ઘરમાં..
નથી જોયતું આ દર મહિનાનું માસિક, દર મહિનાનું ટેન્શન, દર મહિનાનો દુખાવો..
અસહનીય છે હવે..
અભિશાપ છે માસિક..
😭😭😭😭😭