તારો પ્રેમ એ ગુલાબ🌹ની સુવાસ સમ છે !
જે હરખાવે સૌને પણ
તારી હાજરી મને જ મહેસૂસ કરાવે છે

તારો પ્રેમ એ મેઘધનુષના🌈રંગો જેવો છે !
અને રંગ વિના તો જીવન જ મુશ્કેલ છે

©Kunal Makwana

Gujarati Romance by Kunal Makwana : 111799923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now