*તાન્કા*
સાચો સંગાથ,
એકલતાનો સાથી
છે લાઈબ્રેરી.
પુસ્તક પ્રિય મન
ઝંખે છે લાઈબ્રેરી.

'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Hiku by Manjula Gajkandh : 111799705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now