*જયારે તમને કોઈ ગણતરી* *માં "ના"લે તો....*
*નિરાશ થવાની જરૂર નથી*

*"બાજ" હંમેશા એકલુ* *જ ઉડે છે* *કારણકે* *તેનામાં આત્મવિશ્ચાસ હોય છે*

*વિશ્વાસ રાખો આપણી ઈચ્છાઓ કરતા સારો નિર્ણય ઈશ્વરનો હોય છે.*

-KAUSHIK PATEL

Gujarati Motivational by KAUSHIK PATEL : 111799046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now