એમ જ મન થોડી વ્યાકુળ થયું હશે,
દોસ્ત! તારા મનને જરૂર સ્પર્શ્યું હશે,
મારી જેમ તે પણ ઘણું જતું કર્યું હશે,
દોસ્ત! તારા ચહેરાએ હાસ્યને એમ જ થોડી મલકાવ્યું હશે!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111798915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now