વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ
બાકી...
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!
દુનિયા જીતીને શું કરશો સાહેબ....
જયારે તમારા જ તમારી હારની રાહ જોતા હોય...!!!

-KAUSHIK PATEL

Gujarati Quotes by KAUSHIK PATEL : 111798820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now