હું અને મારા અહેસાસ
મુક્તક વિષય ગીતા
વાત કાનાની તું સમજી લે તો સારું,
સાર ગીતાનો તું સમજી લે તો સારું.

કર્મ કરવામાં ભલાઈ છે છુપાઈ,
બોધ ગાથાનો તું સમજી લે તો સારું

સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111798790

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now