મને ખબર છે,એ નથી કિસ્મત માં,
તો પણ હું ચાહું છું,
મને ખબર છે મળી પણ નથી શકવાનો એ,
તો પણ હું ચાહું છું,
લાગણીઓ શુષ્ક છે, ને કલમ ને વેગ મળ્યો,
આપી છે એણે એકલતા,
તો પણ હું ચાહું છું.
કોઈ વહેપાર થોડી હતો,
દિલ ના જજબાત હતાં,
એટલે તો એને હું ચાહું છું.
Flora parmar 🖤