નથી કોઈ ઉંમર શીખવા ની
એ તો જોઈએ અવિરત ધગશ શીખવા ની
જ્ઞાન તો વહેણ છે સરિતા સરીખું
જે વહે તે ના બને ખાબોચિયું
જે વહ્યાં તે તર્યા જીવન

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111798541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now