હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.....

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111798483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now