કામ એક સાચું કરી શ્રી રામ બોલો
પ્રાણ જાતા દેહનું શું કામ બોલો

ભક્તિ સાચી છે અગર દાનત ભલી હો
ના બગલમાં છૂરી રાખી રામ બોલો
દિલીપ ગજજર

Gujarati Shayri by Rakesh Thakkar : 111798040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now