Gujarati Quote in Poem by Harshik Patidar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આ મોબાઈલ મને નડે છે"

બધા કે "હર્ષિક" તને શુ અડે છે,
બિલ આવે ત્યારે ખબર મને પડે છે.
ખિસ્સું મારું રડે છે ને બિલ ભરવું પડે છે.
"આ મોબાઈલ મને નડે છે"

પતિ ની પાછળ પત્ની ની જેમ ફરે છે.
સોફા માં બેઠા હોઈ કે બેડ પર,
એ ઈચ્છે ત્યારે ખખડે છે.

રજા ના દિવસેય બોસ ફોન કરે,
ના થાય વાત તો બીજે દિવસે
ચમત્કાર ઈ કરે છે.
"આ મોબાઈલ મને નડે છે"

કાલે, ફોન કર્યો ફરિયાદ કરવા ભગવાનને,
તો કહે છે " તમે ડાયલ કરેલો નંબર હમણાં વ્યસ્ત છે"
"આ મોબાઈલ મને નડે છે"

Gujarati Poem by Harshik Patidar : 111797482
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now