અમારે બોલવાની કયા જરુરત છે જ.?🤔..
અમારું તો‌ લખાણ જ બધુ કહી જાય છે...😇

અમારે તો‌ સ્પર્શવા ની ક્યાં જરુરત છે જ..😒
અમારા તો શબ્દો જ હ્દય માં❤️ ઉતરી ને ,
તમને સ્પર્શી જાય છે...🤗.

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111797320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now