Gujarati Quote in Motivational by KAUSHIK PATEL

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખું ને આખું હૃદય
🫀 બદલાવી દેવાની
બાબતમાં ભલે વિજ્ઞાને
સફળતા મેળવી.....

પણ એ હૃદયમાં
રહેલી કડવાશને
મીઠાશમાં ફેરવી
નાખવાની સફળતાનો
યશ તો આજે પણ મિત્ર
ને ફાળે જ જાય છે..

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Motivational by KAUSHIK PATEL : 111797201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now