કંઇક તો હશે ને ,એનામાં એ જાદુ..
દુર એના થી રહેતું નથી....
કેટલાંય પહેરા લગાવું હ્દય પર ,કામ આવતા નથી...
રાખું હ્દય ને રોકી , કેમેય રોકી શકાતું નથી....

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111797109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now