પાણીમાં પડેલા તેલ ના ટીપાંને સંપર્ક કહેવાય
જ્યારે પાણીમાં પડેલા દૂધના ટીપાંને સબંધ કહેવાય
તસવીરમાં નહિ
પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય.

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Quotes by KAUSHIK PATEL : 111797059

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now