Gujarati Quote in Thought by Deepak Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*" સાવધાન...... સંભાળજો.....ચેતી જાવ...."*

*એ મારા....ગરવી ગુજરાતનાં ગૌરવશાળી ગુજરાતીઓ😇*

*આ પોસ્ટ.....ખાસ કરીને તમારા ગુજરાતમાં રહેતાં..... એકેએક ઓળખિતા પાળખિતાને..... તેમજ વિશ્વ આખામાં રહેતાં ગુજરાતીઓને જરા પણ સમય બગાડ્યા વિના...... ફોરવર્ડ કરી દેજો......*

*જે ગુજરાતને.... છેલ્લા ૨૫ વરસથી પણ વધારે સમયથી....*

*બીજેપી અને નરેન્દ્ર મોદીજીએ અને અનેક કાર્યકર્તાઓએ પોતાના લોહી પાણીથી સીંચીને.......*

*એક કરીને આખા વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.......*

*" ગુજરાત મોડેલ " ને પૂરા જગતમાં વિખ્યાત કર્યું..... અને ગુજરાત મોડેલ થી પ્રભાવિત થઈને જ.....*

*ભારતની જનતાએ મોદીજી ને વડાપ્રધાન બનાવ્યા.....જેના પછી આખા ભારતની સૂરત બદલાઈ રહી છે.......*

*એવા ગુજરાત ના લોકો ને..... દિલ્હી અને પંજાબ ના લોકોની જેમ બધુ મફતમાં આપવાની લાલચ આપી.....ભીખારી બનાવવા*

*શાંત ગુજરાત ને અશાંત કરવા.....*

*" આમ આદમી પાર્ટી " ગુજરાત ની આ વરસે ડિસેમ્બર માસમાં થનારી ચૂંટણી માટે ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે......*

*એમને અટકાવવાના છે......*

*હવે વધુ વાંચો......*

👇

*ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ......*

*દેશની સંસદમા કેજરીવાલ ના જીહાદીઓ ને ઘુસાડવાના..*

*આગળ જતા..*

*જે સંસદ મા CAA નો વિરોધ કરશે..*

*જે દેશની સંસદમા કશ્મીરી આતંકવાદી નો પક્ષ લેશે..*

*જે સંસદમા ધારા 370 નો વિરોધ કરશે..*

*જે સંસદમા જનસંખ્યા નિયંત્રણ નો વિરોધ કરશે..*

*જે રામમંદિર મા રોડા અટકાવશે...*

*જે " હિંદુ અત્યાચાર " પર ચુપ અને જીહાદીઓ નો પક્ષ લઈને આર્થિક સહાયો આપશે..જે દિલ્હી મા આપી જ રહ્યાં છે......*

*જે દેશનું ધન વિકાસની જગ્યાએ સબસિડીમા વાપરશે..*

*વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા જેવાની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે.....*

*અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે...*

*આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે..*

🙏🙏🙏🙏🙏

*જો દેશ માટે......અને આપણા વ્હાલા વતન ગુજરાત માટે....થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપણા ફોન માં પાછો આવે......*

*ત્યારે હું સમજીશ કે દેશ ના અને ગુજરાતનાં સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે......*

*જય હિંદ*
*જય જય ગરવી ગુજરાત*

*ભારત માતા કી જય.*

*વંદે માતરમ*

🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

🤝🤝🤝🤝🤝

Gujarati Thought by Deepak Vyas : 111796691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now