દીકરી છું તો...

Attitude તો અમારો પણ
જોરદાર છે.

જેને એકવાર ભુલાવી દીધા એટલે
ભુલાવી દીધા. પછી,
એક જ શબ્દ યાદ રાખું છું,
"...તું કોણ...??"

દીકરી છું તો શું થયું...?? જીવીશ તો
વટ થી જ…

Gujarati Jokes by chandni bhojani : 111796359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now