પછી એમ સાવ અજાણ્યા નથી થવાતું,
છેક ધબકાર સુધી પહોંચ્યાં પછી, પાછા નથી ફરાતું..

એકલો આવી, હવે આદત સંબંધોની પાડી બેઠો છું,
લાગણીઓ સ્પર્શ્યા પછી, ફક્ત શ્વાસોથી હવે નથી જીવાતું...

Gujarati Romance by Parmar Narvirsinh : 111796292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now