નીસ્વાર્થ લાગણી અવિરત રહેશે,
સ્નેહનું પલ્લું નમેલું રહેશે,
આ દોસ્તી મારી અમર રહેશે,
દોસ્ત! ભલે ને હું રહું કે ન રહું!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111796257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now