એવું નહીં કે આજે જ, એ રોજ થઈ શકે,
ઇચ્છો તમે તો આખો દિવસ મોજ થઈ શકે,
મન પર જો લઈ લો નાની કોઈ વાતને તમે,
પથ્થર નહીં, પછી તો પવન બોજ થઈ શકે.
સુનીલ શાહ

Gujarati Shayri by Rakesh Thakkar : 111796221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now