*જીવવું થોડું ને*
*મનમાં શું લેવું ,*

*છે બધું આપણું,*
*એ ભ્રમમાં શું રહેવું !*

*બહુ વધુ નફરતનો*
*ડેટા રાખવામાં રિસ્ક છે*,
*આપણામાં માત્ર એક જ હાર્ટ છે*
*ક્યાં વધારાની ડિસ્ક છે...?*

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Shayri by KAUSHIK PATEL : 111795959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now