હું અને મારા અહેસાસ

નવી જ રીતે નવા સ્વરૂપે
મને નવી જિંદગી
મળી છે,
નવો છે રસ્તો નવી છે મંઝિલ
મહેનત મારી હવે ફળી છે.

સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111795932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now