સબંધ અને રસ્તા ત્યારે પૂરા થઈ જાય છે.. જ્યારે પગ નહીં પણ દિલ થાકી જાય છે,

એકલા ચાલવું અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી ત્યાંથી એકલા પાછા ફરવું ખૂબ જ અઘરું છે...

🌞સુંદર સવાર ના નમસ્કાર🌞

Gujarati Quotes by Parag Gandhi : 111795912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now