✍ *સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.*
😃
આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે,
પણ સત્ય છે.
✍ એક સાયકલ ચલાવનાર વ્યક્તિ દેશ માટે મોટી મુસીબત છે.
✍ કારણકે તે કાર નથી ખરીદતો.
✍ લોન નથી લેતો.
✍ કારનો વિમો નથી કરાવતો.
✍ પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.
✍ એ કારની સર્વિસ નથી કરાવતો.
✍ અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.
✍ એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.
✍ એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.
✍ એ મોટા પેટનો નથી થતો.
✍ એ બિમાર પડતો નથી.
✍ જી હા...!
એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.
✍ એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,
✍ એ દવાઓ નથી ખરીદતો,
✍ એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો,
✍ તેનાથી ઉલટું...!
એક FAST FOOD ની દુકાન 30 નોકરી ઉભી કરે છે.
✍ 10 હ્રદયનાં ડોક્ટર.
✍ 10 દાંતનાં ડોક્ટર.
✍ 10 વજન ઘટાડવાનાં ડોક્ટર,
જિમ, અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.
✍ પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક...!
😂
સાયકલ ચાલક
કે પછી કાર ચાલક.
*નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે.*
*કેમકે...*
*એતો સાયકલ પણ નથી ખરીદતો