ધીરે-ધીરે પ્રેમનો દરિયો ખાલી થઈ રહ્યો છે.
સુકાઈ રહી છે લાગણીઓ, ને રણનો આભાસ થઈ રહ્યો છે .
કદાચ બને પછી એવું ,
ભીતર સાવ ખાલી થઈ જાય,
ને હર્યું ભર્યું માણસ જીવતી લાશ થઈ જાય..

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111795621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now