પતિ: ' અલી, આ સમાચાર સંભાળ કે ગુજરાતમાં 7 વર્ષમાં ગધેડા 71% ઘટયા '

પત્ની પતિ સામે શરારતી નજર થી જોતા: ' એમ!!!!!!?, થેંક ગોડ, કે મારા લગ્ન 7 વર્ષ પહેલાં થઈ ગયા ?!!!!
😜😜😜😜😜😜😜😄😄😄😄😄😄😄😄

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111795520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now