ભીડમાં એકાંત મળે ને એકાંતમાં “તું”
આયનો શરમાય મારા માં જડે “તું”
આંખો આંજતા કીકીમાં ચમકતી “તું”
શ્વાસે શ્વાસે ધબકતી રહે “તું”
તારા-મય હું આ ખાલીપણું એ શું ...??🌹🌹
--અજ્ઞાત

Gujarati Shayri by Prakash Shah : 111795415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now