Gujarati Quote in Whatsapp-Status by Divya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચા કે કોફી?
કોફી.
કેમ તમે ચા નથી પીતા?
ના.
અરે ચા વગર તો મારે ચાલે જ નહીં. આપણે તો ચા ના ચાહક છીએ એક વખત જમવાનું ના મળે તો ચાલે પણ ચા વગર તો કદાપી નહીં...
એટલે જ હું ચા નથી પીતી.
અરે !! પણ કંઈક તો આદત હોવી જોઈએ ને...
છે ને બધા ગમ ભૂલાવી ને હંમેશા સ્ફુર્તિલા રહેવાનું અને બીજા ને પણ મસ્ત રાખવાનું Just like my Coffee...

- વિચારો ને વાચા

Gujarati Whatsapp-Status by Divya : 111794910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now