બહારથી જે દેખાય એ સાચું નથી હોતું,
ખૂબ હસતું માણસ ભીતરથી ખુશ નથી હોતું.
દેખાય છે બહારની દુનિયા, રંગીન, ભભકાવાળી ,
હર એક માણસમાં ઝાંકો ,ક્યાંક ખૂણો છે એક ખાલી.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111794902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now