જીંદગીના રંગમંચ પર
કિરદાર બદલાતા રહે
સઘળાંય કિરદારને કલાકાર
બખૂબી નિભાવી જાણે
વિશ્વ રંગભૂમિના આ દિવસે
સહુ અદાકારોને દિલથી નમન…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111794834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now