Gujarati Quote in Motivational by Bhavna Bhatt

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મહાવીર કેર ફાઉન્ડેશન* લેખ ૨૬-૩-૨૦૨૨

મહાવીર કેર ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિઓ કરે છે અને સૌને મદદરૂપ બને છે...
જૈનો માટે મેરેજ બ્યુરો ચલાવે છે જે પહેલા તદ્દન ફ્રી હતું પણ હાલમાં નિઃશુલ્ક ૫૦૦ ફી ભરવાની રહે છે..
ઘણી બધી ઉમદા પ્રવૃત્તિઓ કરે છે..
આ ફાઉન્ડેશન નો ઉદેશ્ય માત્ર સેવા ને સેવા જ છે અમદાવાદમાં આ ખુબ જ સુંદર કામગીરી કરે છે...
જેમને શારીરિક તકલીફો હોય એમને કેર ટેકર પ્રોવાઈટ પણ કરે છે..
દવાઓમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપે છે..
ગરીબોનાં બાળકોને રમકડાં આપે છે..
આપણાં ઘરોમાં સંગ્રહાયેલા જૂનાં કપડાં, વાસણો, રમકડાં એ બધું આ ફાઉન્ડેશન ને જાણ કરો એટલે આવીને લઈ જાય છે અને જરૂરતમંદ લોકોને આપે છે..
આપણાં ઘરોમાં લગ્ન, બર્થડે પાર્ટી કે અન્ય પ્રોગ્રામમાં વધેલું ભોજન પણ આ મહાવીર કેર ફાઉન્ડેશન સંસ્થા ને જાણ કરીએ તો ઘરે આવીને લઈ જાય છે અને ગરીબોને જમાડે છે એનાં ફોટા પાડીને પણ મોકલે છે..
આવી સુંદર સેવાભાવી સંસ્થાને આવો આપણે આગળ વધારવા મદદરૂપ બનીએ..
મહાવીર કેર ફાઉન્ડેશન સંસ્થા ને હું દિલથી સલામ કરું છું...
૯૯૦૪૩૭૯૫૯૬ નંબર ઉપર ફોન કરવો જો મદદ કરવી હોય તો
જય જીનેન્દ્ર..
*ભાવના ભટ્ટ અમદાવાદ*

Gujarati Motivational by Bhavna Bhatt : 111794679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now