પંગતમાં આસ્તિકની બદનામ થાઉં છું.ને તુજને અનુસરુછું તો નાસ્તિક ગણાઉ છું. અન્યોના રાજપાટ ને જોઈ ઓ પ્રભુ પૂછું છું પ્રશ્ન એક કે હું તારો શું થાઉં છું ?💯💯

Gujarati Thought by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111794624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now