જાણું છું કે
માર્ચ એન્ડ આવશે
પણ શું કરું...
સતત નફો આપતા
દોસ્તી નાં સંબંધો નો
હિસાબ શું કરું...
બસ લખ્યું છે
દોસ્તો નું નામ
ચોપડામાં
દરેક પાને
બસ
નફો જ નફો
દોસ્તી અને વિશ્વાસ
થકી જ ખાતાવહી
સંપૂર્ણ થાય છે...
હેત , પ્રેમ , વિશ્વાસ નો
ટેક્સ ભરી ને
સદા બહાર
ધમધમતી રાખીએ
આપણી દોસ્તી...
-Zainab