સંજોગો અનુકૂળ હોય,
કે પ્રતિકૂળ
જીવવાની સાચી મજા
ને દિશા,
ત્યારેજ મળશે,
જ્યારે
બંને સંજોગોમાં,
આપણે આપણો સ્વભાવ જાળવી રાખીશું.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111794422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now