ઊંચા આકાશ થી એને જોયું હશે
હૃદય તો એનું પણ રોયુ હશે
ના કર એની બેવફાઈ નો શોક" Raj"
મીંઢોલ કોક ના નામ નું જ એને છોડ્યું હશે!!!!

-RAJ KHARA

Gujarati Poem by Tr. RAJ KHARA : 111794005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now