કવિતાના મેળામાં અક્ષરની આશ લઈ
બેઠી હતી ત્યાં, હું ગઝલની કિતાબ થઈ..
કવિતાની સાથમાં સપના સંગાથ લઈ
લટારે હું નીકળી'તી કલમનો હાથ થઈ..

Gujarati Poem by Unfold Page : 111793749
ધબકાર... 5 year ago

મને ગમતું મળ્યું ફરી તું આવી જીવનમાં, આશ પૂરી થઈ તને જોઈને મારા મરણમાં.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now