માળી રોજ છોડને પાણી પાય છે,
પરંતુ ...ફળો માત્ર
સીઝનમાં આવે છે,

જીવન નું પણ આવુજ છે.....

ધીરજ રાખવી જરૂરી છે,
સમય તેના પરિણામ
જરૂર લાવે છે....

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111793621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now