કાવ્યના શબ્દો

કંઈ ન પણ !
કહેતા, ઘણું કહે;
કાવ્યના શબ્દો.
~~~~~~~
નથી વહેવું
પણ ! વહેતા કરે;
કાવ્યના શબ્દો.
~~~~~~~
કાનને ગમે
છે, સાંભળવા તારી
કાવ્યના શબ્દો.
~~~~~~~

આરતી ભાડેશીયા

Gujarati Poem by Aarti Bhadeshiya : 111793615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now