એની યાદ એવી તે મારામાં વસેલી છે,
શબ્દે શબ્દે એ ઉચ્ચારાતી એક પહેલી છે,
વિસરાઈ કે સંતોષાય નહીં એમ રુહમાં ભરેલી છે,
દોસ્ત! જોને લાગણીઓના અહેસાસને કવિતામાં ઢાળેલી છે.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111793509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now