એ સ્ત્રી પુરુષના ભેદથી પરે છે,
કેમકે એકજ અંશ વસે સર્વમાં, અલગ દેહ છે,
એ લોહીના સબંધથી પણ પરે છે,
દોસ્ત! દોસ્તી જ એવો સબંધ છે જે વગર સ્વાર્થે બને છે.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111793407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now