Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ધુળેટી ના તહેવારે હસતા હસતા રંગોત્સવ માણો મારા રચેલા ટુચકા સંગ :

કાયમ પતિ પત્ની ના જોક માં પતિઓનો હાથ ઉપર રહેતો હોય છે, પણ આ વખતે પત્ની એના પતિ ની નસ ખેંચી કાઢે છે:

_ ' ઓયે, સાંભળો છો? આ નવી સાયકલ કેટલી મસ્ત છે ને?
_ ' તને ક્યાંથી ખબર પડી કે નવી છે લી ?
_ ' નંબર પ્લેટ હજી લગાવી નથી ને!!!!!!!!'
_ 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
😄😄😄😄😄😄😄😄😄
_ ' ઓયે, આપણો ગુલાબ નો છોડ જોયો? સવારે કેટલો ફ્રેશ લાગે છે?
_ ' એમ, શું કારણ?
_' રોજ સવારે આપણે ફ્રેશ થવા ચા પિયે છે ને?'
_ ' હા લી, એતો હું તારી સાથેજ પીઉં છું ને? તો એમાં ગુલાબ નો છોડ ક્યાંથી વચ્ચે આવ્યો?'
' તો એ ચા ના કુચ્ચા છે ને, એને ગુલાબ ના છોડ માં નાખી દઉં છું ને એટલે ગુલાબ પણ ફ્રેશ લાગે, સમજ પડી?!!!!!
🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ' ઓયે, આજના પેપર માં એવું આવ્યું છે કે શાહરૂખખાન હવે ડિજિટલ દુનિયા માં પોતાનું પ્લેટફોર્મ શરૂ કરવાનો છે , તો મારા મન માં એક પ્રશ્ન જાગ્યો છે'
_ ' અલી તું તો બહુ અઘરા અઘરા પ્રશ્નો કરે યાર, સારું બોલ'
_ ' તે આ પ્લેટફોર્મ કયા પથ્થર નું આવશે? કોટા નું, મારબલ નું કે બીજા કોઈ પથ્થર નું આવશે?'
_ ' તારું કપ્પાળ' 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
😄😄😄😄😄😄😄😄😄
શાક માર્કેટ માં પત્ની: ' આ ગંવાર કેમ આપી ભૈયા?'
' ચાલીસ ની પાંચસો ગ્રામ'
એકદમ પતિ તરફ ફરીને: ' આજકાલ તો તમારો પણ ભાવ આવે છે ને?
_😡😡😡😡😡😡
😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ' આ તમારે છે ને તો વારે ઘડીએ તમારુ ડોકુ ડાબી બાજુ નમાવવાનું રાખવાનું'
_ ' કેમ અલી'
_ ' તમારા મગજ માં લોહી પહોંચે અને તમારી બુદ્ધિ વધે ને એટલે'
_ ' એવું કેવી રીતે?'
_' કેમ? , જુના જમાના માં સ્કૂટર ચાલુ નોતા થતા ત્યારે નમાવતા નોતા પડતા??!!!'
_🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ' અલી તું તો જબરા મચ્છર મારે છે ને, એ પણ ખૂણા ખાંચરા માંથી શોધી શોધી ને?'
_ ' તમને પણ શોધવા જ પડેલા ને લગ્ન પહેલા!!!!'
😄😄😄😄😜😜😜😜😜😜😜😜😜

એવરગ્રીન👇

_ ઓયે, આ તમે કસરત કરતા હોય તો?'
_ ' કેમ અલી?'
_ ' આ તો અત્યારે તમારાથી ગંજી પહેરાશે, પછી એ પણ નઈ પહેરાય,
ને કદાચ બીજુ કંઈ...... !!!???'
😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111792821
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now