રંગો નો ઉત્સવ ને રંગો ની ઉજાણી...
એક મેકના રંગોની સોબત ને માણી...
જિંદગીને રંગોની મહેફિલ જ જાણી...
સદગુણો ની ચોમેર કરીએ લહાણી...
કોરા ના રહી જાય જો જો સંગાથી...
પ્રેમ ના રંગો થી ભરી પિચકારી...
ભીંજવી સૌને પોતે પણ રંગાવો....
સ્નેહના રંગોને ચોમેર ઉડાડો...
#HappyHoli