આજનાં આ પવિત્ર દિવસે સૌ કોઈ એકબીજાને તહેવારના વધામણાં આપે છે અને સાથે સાથે એકબીજાનાં તમામ દુઃખ હોળીમાં હોમાઈ જાય એવી કામના કરે છે.
પરંતુ
જો હૈયે બળતી હોય હોળી
તો ક્યાં જવું ઠારવા?
લાકડાની હોળી તો ઠારે
સૌ કોઈ વહેલી સવારમાં...
કટુ વેણનાં પડઘા પડે અંતરમનમાં,
કોણ આવે સાંભળવા આ હૈયાનો અવાજ?
#HappyHoli