હોળી નામ છે શિયાળો પૂરો થવાનુ અને ઉનાળો શરૂ થવાનુ,
હોળી નામ છે અસત્ય પર સત્ય ના વિજય નુ,
હોળી નામ છે નફરત અને ઘૃણા ને બહાર કાઢી પ્રેમ મા ઓતપ્રોત થવાની,
હોળી નામ છે સંબંધો ની ઉષ્માભર્યા નિર્માણ નુ,
હોળી નામ છે સંબંધો ના એહસાસ ને ડોલ મા ભરી સામે વાળા ને ભીંજાવવાનુ.
-Hiral Shah