🔥હોળીને પ્રદિક્ષણા કેટલી ?
🔥લગભગ ઘણા જાતકો આ વાત થી અજાણ હોય છે ..
🔥કોઈ એક વખત તો કોઈ ચાર વખત જ્યારે કેટલાંક તો મન પડે એટલી વાર હોળીની પ્રદક્ષિણા ફરતાં હોય છે..
🔥પરંતુ શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હોળીની સાત પ્રદક્ષિણા ફરવી જોઈએ, તેનાથી વધું કરવાથી દોષ લાગે છે..
🔥મોટે ભાગે લોકો સામાન્ય રીતે ચાર પ્રદિક્ષણા કરતાં હોય છે જે યોગ્ય નથી ,પૂરે પૂરાં સાત આંટા ફરવા જોઈએ... 🔥અને આમ પૂર્ણ 7 પ્રદક્ષિણા કરવાથી આખું વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે.
🔥સાથે બીજી પણ એક ખાસ વાત એ છે કે ખાલી હાથે પ્રદિક્ષણા ન કરવી જોઈએ હાથમાં ધાણી રાખવી અને થોડી થોડી ધાણી હોળીમાં હોમતા જવું જોઈએ...આમ આ સાચી રીતે છે પ્રદક્ષિણા ની ...
🔥હોળીમાં ધાણી હોમવાથી જીવનમાં કોઈ દિવસ અન્ન ની કમી રહેતી નથી...
*🙏ૐ નમો નારાયણ🙏*