કોઈ ફરિયાદ ના કર કાલિદાસ...
બસ જિંદગી જીવતા શીખ...
એક સાંધતા તેર તૂટશે...
તું બસ સીવતા શીખ...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111792049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now