હોય જો કોઈ જગાડનાર તો જાગી શકું છું.
રાત હોય કે દિવસ હું સતત ભાગી શકું છું.
ઈચ્છા ફક્ત ધ્યેય હાંસલ કરવાની રાખું છું,
બાસઠે પચાસનું દિલ મળે તો માંગી શકું છું.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111791991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now